contact us

Data we covered
સભ્યો
3000
રજી. બિઝનેસ
100+
ગામડાની માહિતી
200+
others
623

અમારા

મુખ્ય દેશ્યો

આપણાં સમાજના યુવાનોને એક તાંતણે બાંધવાનો એક વામન પ્રયાસ

રાજપુત એકતા

આજે રાજપુત સમાજને સંગઠીત થવાની તાતી જરુરીયાત છે.

યુવાનોને મદદ

રાજપુત સમાજના યુવાનો માટે માર્ગદર્શક પગલાંઓ લેવામાં આવશે.

રાજપુત સમાજનાં હિતોનું રક્ષણ

ચાલો આપણે સૌ સાથે મળી આપણાં સમાજના હિતોનું રક્ષણ કરીએ.

ઇતિહાસ સંશોધન

સમાજના સચોટ ઇતિહાસને બહાર લાવવા ડો.બિપીનસિંહ પરમાર

અને ટીમ કામ કરી રહી છે.

what we do?

રાજપુતાના સમાચાર

આપણા સમાજના દરેક સમાચારો આપ્ સુધી આ વેબસાઇટના માધ્યમથી પહોંચાડવામાં આવશે.

કુંટુંબોની માહિતી

કયાં ગામમાં કઇ અટકના કેટલાં ઘરો છે તેની માહિતી આપ લોગીન થયાં બાદ જોઇ શકશો.

બિઝનેસ ડિરેકટરી

તમામ શહેરોમાં રહેલાં રાજપુત સમાજના બિઝનેસ અંગેની તમામ માહિતી આપ સુધી પહોંચાડવામાં આવશે.

કર્મચારીઓની ડિરેકટરી

રાજપુત સમાજના કર્મચારીઓની ઓનલાઇન ડિરેકટરી બનાવવામાં આવશે. જેથી આપણે એક બીજાને મદદરુપ્ થઇ શકીએ.

રાજપુતાના ડાઉનલોડ

લોગીન થયા બાદ આપ ક્ષત્રીય રાજપુત સમાજને લગતાં વોલપેપર, રીંગટોન, ઇતિહાસ, ગીતો, ફોટાઓ વગેરે ડાઉનલોડ કરી શકશો.

અન્ય મદદ

અન્ય તમામ પાસાઓમાં અમારી થતી મહેનત કરવાં માટે અમે કટીબધ્ધ રહીશું.

meet Our Team

our dynamic and dedicated team working towards building one stop solution!

Yuvrajsinh R. Limbad

Team Member

Pro. Nakulsinh Gohil

Team Member

Sukhdevsinh Aswar

Team Member

મહાનુભવોનાના મંતવ્યો

www.000webhost.com